Post Views:
70
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામ પાસે હડાળા બળોલ વચ્ચે નદીમાં રીક્ષા તણાઇ હતી તેમાં એક મહિલા લાપતા હતી તે મહિલાની અમદાવાદ ફાયરની ટીમ છેલ્લા બે દિવસથી શોધખોળ કરી હતી અને આજે તે મહિલાની લાશ મળી આવેલ છે.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર