નર્મદા સરદાર સરોવરના 10 ગેટ ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા

નર્મદા સરદાર સરોવરના 10 ગેટ ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા
Spread the love

નર્મદા સરદાર સરોવરના 10 ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. ડેમમાંથી સરેરાશ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે .ઉપરવાસમાં MP માંથી પાણીની આવક વધશે તો ગેટના દરવાજા ત્રણ ફૂટ થી વધારે ખોલવામાં આવશે .આવતા 24 કલાકમાં ત્રણ લાખ કયુસેક પાણી ડેમમાંથી છોડવાની સંભાવના છે તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)

dam-1565201813-1.jpg lio74it8_sardar-sarovar-dam650_625x300_09_August_19-0.jpg

Right Click Disabled!