પંચમહાલ : હાલોલ નગરપાલિકામાં પ્રજાજનોના આર્થિક બોજ વધારવાના ઠરાવને રદ્દ કરવા અપીલ

પંચમહાલ : હાલોલ નગરપાલિકામાં પ્રજાજનોના આર્થિક બોજ વધારવાના ઠરાવને રદ્દ કરવા અપીલ
Spread the love

હાલોલ પાલિકાના સત્તાધારી ભાજપ શાસકોએ કોરોનાના આઘાતમાંથી માંડ- માંડ બહાર આવી રહેલા પ્રજાજનોની આર્થિક મૂંઝવણો ની સમસ્યાઓની રદય પૂર્વક સમજવાના બદલે પાલિકાની તિજોરી ભરી રાખવા માટે ગત તારીખ 31 જુલાઈથી સામાન્ય સભાના ઠરાવ નંબર 149(2) મા મિલકતોની આકારણી અને નામફેર કરવામાં તથા વેદ મીટર લેવાની અને ઓસી.ના સહી-સિક્કા કરવાના નાણાકીય ચાર્જ ને વધારવા સામે વિરોધ પક્ષના સક્રિય સદસ્યોના ઉલ્લેખ કરવાના બદલે સર્વાનુમતે મંજૂર કરેલા આ ઠરાવને તાત્કાલિક અસરથી રદ કરવા માટે વિરોધ પક્ષના નેતા સલીમભાઈ પાનવાલા એ વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશનર સમક્ષ કલમ 258 મુજબ અપીલ કરી પડકાર ફેંકતા સત્તાધારી ભાજપના શાસકો હવે બેક ફૂટ ઉપર આવીને નાણાકીય બોજ આના વધારા માંથી પ્રજાજનોની રાહત આપશે કે પછી પ્રજાજનોના ખીસ્સાઓમાંથી પાલિકા તિજોરીને છલોછલ રાખવાની નીતિઓ યથાવત રાખશે !

આ જવાબ ભવિષ્યની આગાહી જેવો ભલે હોય પરંતુ પાલિકાનું ઠરાવ પ્રજાજનોમાં આઘાત સમાન હોવાનો ખુલ્લેઆમ ચર્ચાઓમાં સંભળાઈ રહ્યું છે. હાલોલ પાલિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં સત્તા બદલાય એ પર્વે તારીખ 31 જુલાઈના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ઠરાવ નંબર 149 (2) અને 134 માં મિલકતોની આકારણી અને નામફેર કરવા ના ચાર્જમાં ટકા મુજબ અને વીજ જોડાણ માટેની અરજીમાં એન.ઓ. સી આપવાના કે કરવામાં ૫૦ રૂપિયાનો ચાર્જ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સામે પાલિકાના વિરોધ પક્ષના નેતા સલીમભાઈ પાનવાલા વિરોધ પક્ષના નેતાઓ સમેત સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.

આ સંદર્ભમાં સલીમભાઈ પાનવાલા ની વિરોધ કરતી રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ કારની કરવા માટે એરીયા વાઇઝ ફોર્મુલા દાખલ કરવામાં આવી છે એમાં નિયમો નો વિરોધ ચાર્જ વસૂલ કરવાનું આ વધારો અને મિલકતોના નામ ફેરફારમાં ટકાવારી પ્રમાણે ચાર્જ વસૂલ કરવો તે સરકાર ના નીતિ નિયમો વિરુદ્ધ છે પરંતુ કોરોના ના કપરા દિવસોમાં પ્રજાજનો ની આર્થિક મુંઝવણો વચ્ચે આર્થિક ભારણ વધારવાનો હાલોલ પાલિકાના આ નિર્ણય સામે વિરોધ પક્ષના સદસ્ય વ્યક્ત કરેલા વિરોધ નોંધ આનો ઉલ્લેખ કરવાના બદલે સર્વનિમિત્તે મંજૂરી ના આપી સામે વિરોધ પક્ષના નેતા સલીમભાઈ પાનવાલા એ પ્રજાજનો માટે આર્થિક બોજ વધારવાના ઠરાવ રદ કરવા માટે અપીલ દાખલ કરી છે

પત્રકાર ઈરફાન શેખ (પંચમહાલ)

IMG-20200905-WA0081-2.jpg IMG-20200905-WA0082-1.jpg IMG-20200905-WA0136-0.jpg

Right Click Disabled!