પટનામાં સંપૂર્ણ લોકડાઉન

પટનામાં સંપૂર્ણ લોકડાઉન
Spread the love

કોરોના મહામારીએ ગુજરાતમાં એક અમદાવાદ પૂરતી સીમિત ન રહેતાં સતત અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી ચૂકી છે. સુરતમાં કોરોનાનો હાહાકાર ફેલાઈ ગયો છે. રત્નકલાકારો અને કાપડ માર્કેટમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે છેલ્લા 10 દિવસથી મહામારીના 200થી વધુ કેસો આવી રહ્યા છે. અમદાવાદમાં સતત 2 મહિનાથી વધુ સમય સુધી મહામારીના 200થી વધારે કેસ આવ્યા છતાં સંપૂર્ણ લોકડાઉન નથી કરાયું. જ્યારે બિહારમાં ફક્ત પટનામાં 200 પ્લસ પોઝીટીવ કેસ આવતાંજ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ લોકડાઉન લગાવી સ્પ્રેડરો પકડવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

EbsWgj6UwAA2_lN.jpg

Right Click Disabled!