પડધરીની અંદર ફરી પાછા નવા 4 કેસ કોરોનાના નોંધાયા

પડધરીની અંદર દિવસે ને દિવસે કોરોનાનો વ્યાપ વધતો જાય છે ત્યારે આજે ફરી પાછા વધુ ચાર કોરોનાનાં પોઝિટિવ આવ્યા હતા. પડધરી તાલુકા હેલ્થ ઓફીસ ગોરિયાના જણાવ્યા મુજબ ન્યારી ગામે 1 કેસ પોઝિટવ આવ્યો અને રંગપર ગમે 1 કેસ પોઝિટવ આવ્યો પડધરી શહેરની અંદર 1 કેસ પોઝટિવ આવ્યો અને હડમતીયા ગામે 1 કોરોના કેસ પોઝટિવ આવ્યો હતો એક દિવસમાં ચાર કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
રીપોટ : નિખીલ ભોજાણી
