પડધરી ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતાં પાકને ભારે નુક્સાની

પડધરી ગ્રામ્ય વિસ્તારની અંદર જે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેતરો માં પાણી ભરાઈ જતા જે લઈ પડધરી તાલુકાના ખેડૂતોમાં ચિંતાનો વિષય ઉઠ્યો છે
ખાસ કરીને ઘણા દિવસો વીતી ગયા હતા જે વરસાદ વરસ્યો હતો જેને લઇ ને હજી સુધી વરસાદના પાણી ખેતરોમાં ભરાયાં હતાં. જેને લઇને પાકમાં ઘણી બધી નુક્સાની પામી હતી. જેને લઇને ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો હતો. વરસાદ વીતી ગયો એનો ઘણો બધો સમય થયો હતો. જેને લઇ હજી સુધી ખેતરોમાં વરસાદના પાણી ભરાયાં હતાં અને આગામી દિવસોની અંદર વરસાદની આગાહીને લઇને જે ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે મોલમાં પણ ભારે નુકસાની થય છે ને હજી જો વરસાદ આવશે તો વધારે મોલને નુકશાન થશે.
રિપોર્ટ : નિખીલ ભોજાણી
