પડધરી તાલુકાના રામપર ગામે માલધારીના ઘેટાં બકરાંને રસિકરણ

પડધરી તાલુકાના રામપર ગામે માલધારીના ઘેટાં બકરાં ને રસિકરણ કરવામાં આવ્યું ખાસ કરીને રામપર ગામના માલધારી સમાજના આગેવાનો દ્વારા તમામ ઘેટાં બકરાં ને રસીકરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ડો. રાજેશ પટેલ દ્વારા માલધારીના તમામ ઘેટાં બકરાઓને જે બીમાર હતા તેને રસીકરણ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ દવાઓ પણ આપવામાં આવી હતી ખાસ કરીને ઘેટાં બકરાં માં જે બીમારી હતી તેને લઈને ડો. રાજેશ પટેલ દ્વારા તમામ ઘેટાં બકરાં ને રસીકરણ કરવામાં આવ્યું હતું.
રીપોટ : નિખીલ ભોજાણી
