પડધરી તાલુકામાં વધુ 4 કોરોના કેસ નોંધાયા

પડધરીમાં કોરોનાના કેસો યથાવત રહિયા હતાં આજે વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં પડધરી તાલુકા હેલ્થ ઓફીસ ગોરિય સાહેબ ના જણાવ્યા મુજબ પડધરી ની અંદર ત્રણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. પડધરીના ગીતાનગરની અંદર ૨ કોરોના પડધરી બસ્ટેન્ડની સામે ૧ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા અને પડધરી ના સરપદડ ગામે ૧ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કુલમડીને ૪ કોરોના કેસ પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર દોડધામ મચી ગય હતી.
રીપોટ : નિખીલ ભોજાણી
