પડધરી : રાજકોટ- જામનગર હાઇવે પર મોટા રામપર ગામ પાસે અકસ્માત

પડધરી : રાજકોટ- જામનગર હાઇવે પર મોટા રામપર ગામ પાસે અકસ્માત
Spread the love

રાજકોટ જામનગર હાઇવે પર મોટા રામપર બાવાજી ની મઢી પાસે ભારત હોટેલ પાસેથી રોંગ સાઈડમાં આવતી ઈકોકાર બાઈક સાથે ટકરાતા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી સ્થાનિક લોકો દ્વારા એકત્ર થઈ ને ૧૦૮ ને ફોન કરતા તુરંત ઇજાગ્રસ્ત વ્યક્તિને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આગળ ની કાર્યવાહી પોલીસે હાથ ધરવામાં આવી હતી.

રીપોટ : નિખીલ ભોજાણી

IMG-20200905-WA0021-2.jpg IMG-20200905-WA0022-1.jpg IMG-20200905-WA0023-0.jpg

Right Click Disabled!