પડાદર ગામે માસ્ક વિતરણ કરી સરાહનીય કામગીરી બજાવી

પડાદર ગામે માસ્ક વિતરણ કરી સરાહનીય કામગીરી બજાવી
Spread the love

વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારીનો સમય ચાલી રહ્યો છે, તેમજ આવા વિકટ પરિસ્થિતિમાં સેવાભાવી લોકો સેવાની સુવાસને ફેલાવી સેવાકર્મ અવિરત ચાલુ રાખે છે, ત્યારે થરાદના પડાદર ગામે કુંભારાના અગ્રણી દિલીપભાઈ જૈન અને પડાદરના જયેશભાઈ ચૌધરીના સહયોગથી ફ્રી માસ્ક વિતરણ કરાયું હતું. પડાદર ગામે માસ્ક વિતરણ કરી ઉમદા કાર્ય થકી લોકોને કોરોના વાયરસથી સાવચેતી રાખવા અપીલ કરી હતી, તેમજ આવા કપરા સમયમાં સેવાનો ધોધ ધમધમતો રાખી સેવા પૂરી પાડતા લોકોનું કાર્ય ખરેખર બિરદાવવા સમાન છે.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200521-WA0026-1.jpg IMG-20200521-WA0027-0.jpg

Right Click Disabled!