પબજીએ ઐક મહિનામાં દેશમાંથી 15 કરોડની કમાણી કરી

પબજીએ ઐક મહિનામાં દેશમાંથી 15 કરોડની કમાણી કરી
Spread the love

દેશમાં લગભગ 27 કરોડ લોકો મોબાઈલ પર અલગ-અલગ ગેમ રમે છે. પબજીએ ગયા મહિને આપણી પાસેથી 15 કરોડની કમાણી કરી છે. પબજીના ડાઉનલોડિંગમાં સૌથી વધુ ભાગીદારી ભારતની રહી છે. તાજેતરમાં જ પબજી ગેમ દેશમાં બેન કરાઈ છે. દેશમાં મોબાઈલ ગેમિંગ સાથે સંકળાયેલી જરૂરી બાબતો 9000 કરોડ કમાણી થશે વિવિધ ગેમ કંપનીઓને મોબાઈલ ગેમ દ્વારા ભારતમાં ચાલુ વર્ષે 26.9 કરોડ વધુ મોબાઈલ ગેમર્સ હતા.

દેશમાં 2019માં. 2018માં આ આંકડો 25 કરોડ હતો. 60 મિનિટથી વધુ મોબાઈલ પર રોજ ગેમ રમે છે એક ભારતીય ગેમર 45%મોબાઈલ ગેમર્સ મહિલાઓ છે જ્યારે દેશના 30%થી વધુ ગેમર્સ 35 વર્ષથી વધુ વયના છે. મોબાઈલ ગેમ કેવી રીતે કમાણી કરે છે પેઈડ ગેમ્સ ખરીદવી પડે છે કે સબ્સક્રિપ્શન લેવું પડે છે. કેટલીક ગેમ્સ ફ્રી છે, પરંતુ બીજુ લેવલ રમવા નવા હથિયાર મેળવવા કોસ્મેટિક સ્કિન્સ મેળવવા વગેરે માટે પૈસા ચૂકવવા પડે છે અનેક ગેમ ફ્રીમમાં રમવા માટે જાહેરાત જોવી પડે છે.

orig_21_1599947306.jpg

Right Click Disabled!