પરપ્રાંતિય દારૂના મુદામાલ સાથે આરોપીને પકડી પડતી દાહોદ એલસીબી

પરપ્રાંતિય દારૂના મુદામાલ સાથે આરોપીને પકડી પડતી દાહોદ એલસીબી
Spread the love

દાહોદ એલ.સી.બી.ને  પ્રોહી ડ્રાઇવ દરમ્યાન કાળી તળાઇ સતી તોરલ હોટલ નજીક હાઇવે રોડ ઉપર વોચ દરમ્યાન  એમ.પી. બોર્ડર તરફથી આવતી  ટ્રક નં. M.P.-09-HF-2401 માં ભારતીય બનાવટના પરપ્રાંતિય દારુની પેટીઓ નંગ-૧૨૦૪, બોટલો નંગ ૪૨,૯૨૪ કિ. રુ- ૪૫,૯૭,૨૦૦/- મળી કુલ ૫૬,૦૨,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશભાઇ વાઘુભાઇ મેડાને ઝડપી પાડી    પ્રોહીબીશનનો ગણનાપાત્ર  કેસ શોધી કાઢવામાં મળેલ સફળતા….

Right Click Disabled!