પરિવારજનો લેવા આવે તે પહેલાં જ હોસ્પિટલે મૃતદેહ રસ્તા પર મૂકી દીધો

પરિવારજનો લેવા આવે તે પહેલાં જ હોસ્પિટલે મૃતદેહ રસ્તા પર મૂકી દીધો
Spread the love

જામનગરની ગેરવહીવટ માટે કુખ્યાત જી.જી.હોસ્પિટલમાં મંગળવારે કોરોનાગ્રસ્ત મહિલા સહિત બે દર્દીના મૃતદેહો તેમના પરિવારજનો સ્વીકારે તે પૂર્વે જ સ્ટ્રેચર સાથે રસ્તે રઝળતા મૂકી દીધા હતા. હોસ્પિટલના બેશરમ તંત્રએ મૃતકના પરિવારજનો પહોંચે એટલી પણ રાહ જોઈ નહોતી. પરિવારજનો આવ્યા ત્યારે મૃતદેહ બહાર પડ્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

20200715_180528.jpg

Right Click Disabled!