પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા APMC સાથે વેબિનાર્સનું આયોજન

Spread the love

વડોદરા
પશ્ચિમ રેલવેનો વડોદરા વિભાગ 16.07.2020 ના રોજ સવારે 10.30 વાગ્યે અને 17.07.2020 ના રોજ સાંજે 5.00 વાગ્યે તમામ બહુમૂલ્ય એગ્રિકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટિ (APMC) સાથે વેબિનાર્સનું આયોજન કરે છે. ટ્રેડ એસોસિએશનો , ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે તમામ નીતિઓ વિશે ચર્ચા કરવા માટે,રેલવેની યોજના, જે ગ્રાહકો તેમના માલ અને માલસામાન રેલવે દ્વારા પરિવહન કરવા માંગતા હોય તેમને મદદરૂપ થાય છે. આ વેબિનરનું નેતૃત્વ વિભાગના વરિષ્ઠ રેલવે અધિકારી કરશે.એપીએમસી અને ટ્રેડ એસોસિએશનો,ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, ચેમ્બર ઓફ કોમર્સ અને જીઆઈડીસીના કોઈપણ અધિકારી ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ શ્રીમતી આભા ત્રિપાઠી-ચીફ ગુડ્ઝ ક્લાર્કનો મોબાઇલ નંબર09879752863 પર સંપર્ક કરી મીટિંગ આઈડી અને વેબિનાર દ્વારા મીટીંગમાં જોડાવા માટે સંપર્ક કરી શકે છે.

Right Click Disabled!