પારસધામ દ્વારા નમ્રમુનિ મહારાજના 50મા જન્મોત્સવની અનોખી ઉજવણી કરાશે

Spread the love

સંત નમ્રમુનિ મહારાજના ૫૦મા જન્મોત્સવ પરમોત્સવ નિમિત્તે પારસધામ દ્વારા ગુરુદેવના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે તા. ૧૩ના એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં એક મહિના સંપૂર્ણ ગ્રોસરી લગભગ ૪૫૦૦૦નું અને તા. ૨૬ના અંધજન તાલીમ કેન્દ્રમાં એક મહિનાની ગ્રોસરી ૧૦૦૦૦નું અનુદાન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!