પેટલાદ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણનો કાર્યક્રમ

પેટલાદ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણનો કાર્યક્રમ
Spread the love

આજરોજ આણંદના પેટલાદ ખાતે પેટલાદ, ખંભાત તથા તારાપુર તાલુકાનો રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રીશ્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય રાજયકક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, આણંદ લોકસભાના માનનીય સાંસદશ્રી મિતેશભાઇ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી રોહિતભાઈ પટેલ, સી.ડી.પટેલ ધારાસભ્ય શ્રી મયૂરભાઈ રાવલ, શ્રી ભુપતભાઈ ડાભી ( પૂર્વ ચેરમેન શ્રી ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ), જિલ્લા કલેકટર શ્રી આર. જી ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર તથા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોટ : વિપુલ સોલંકી/ હરીશ પટેલ

IMG-20200911-WA0007.jpg

Right Click Disabled!