પેટલાદ ભાજપ યુવા મોરચા દ્વારા રેપિડ ટેસ્ટનું આયોજન

સેવા સપ્તાહ”નિમિતે આજ રોજ પેટલાદ શહેર યુવા મોરચા પ્રમુખ જય ભરતભાઈ પટેલ અને યુવા મોરચા દ્વારા Covid-19”રેપિડ ટેસ્ટ” ના કાર્યક્રમ નું આયોજન અને સેવા વિસ્તાર માં “ફ્રૂટ કીટ” નુ વિતરણ કરવામાં આવ્યુ આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ- ઋત્વિજભાઈ પટેલ જિલ્લા પ્રમુખ- મહેશભાઈ મહામંત્રી- સુભાષભાઈ જિલ્લા યુવા મોરચા પ્રમુખ- જગતભાઈ પ્રદેશ યુવા મોરચા મહામંત્રી-પિકલભાઈ પૂર્વ સાંસદ- દિલીપભાઈ પેટલાદ શહેર સંગઠન, પેટલાદ યુવા મોરચા સંગઠન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આ” રેપિડ ટેસ્ટ” કાર્યક્રમ સતત ૭ દિવસ સુધી પેટલાદ શહેર મા અલગ- અલગ વિસ્તારમાં ચાલશે.
વિપુલ સોલંકી / હરીશ પટેલ
