પેટલાદ રેડ ક્રોસ સોસાયટી ખાતે યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરીને વિજય રૂપાણીના જન્મ દિવસની ઉજવણી

પેટલાદ રેડ ક્રોસ સોસાયટી ખાતે યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરીને વિજય રૂપાણીના જન્મ દિવસની ઉજવણી
Spread the love

માનનીય મુખ્યમંત્રીશ્રી-વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા “રક્તદાન” કેમ્પનું આયોજન પેટલાદ શહેર ખાતે કરવામાં આવ્યું. જેમાં પેટલાદ વિધાનસભા અને બોરસદ વિધાનસભાના યુવાનો દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બોર્ડના જિલ્લા સંયોજક-ચિરાગભાઈ ભાજપ આણંદ જિલ્લા પૂર્વ મહામંત્રી-હેમંતભાઈ પેટલાદ શહેર પ્રમુખ-ધર્મેન્દ્રભાઈ મહામંત્રી-રિતેશભાઈ યુવા મોરચા પ્રમુખ જય ભરતભાઈ પટેલ અને વિજયસિંહ જિલ્લા યુવા મોરચા મંત્રી-ધર્મેન્દ્રભાઈ (બુધાભાઇ) બોર્ડના સંયોજકો મિત, ચિંતન, સંગ્રામસિંહ, નટુભાઈ, વિશાલ, દર્પણ, મહેશ અને જયકિશન વગેરે યુવા મોરચાના કાર્યકર્તાઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા. રક્તદાતાઓને પ્રોતશાહિત કરવા માટે જય ભરતભાઈ પટેલ તરફથી ચોપડા વિતરણ કરવામાં આવ્યું.

વિપુલ સોલંકી / હરીશ પટેલ/rumit મકવાણા…..

IMG-20200802-WA0038.jpg

Right Click Disabled!