પેટલાદ શહેર ભાજપ સંગઠન દ્વારા સેવા સપ્તાહ દરમિયાન સફાઈ અભિયાન

પેટલાદ શહેર ભાજપ સંગઠન દ્વારા સેવા સપ્તાહ દરમિયાન સફાઈ અભિયાન
Spread the love

પેટલાદના વોર્ડ નંબર 1 નૂરતાલાવડી તથા વોર્ડ 2 અંબામાતા મંદિર આશાપુરી રોડ પાસે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તા નિમિતે સ્વચ્છતા અભિયાન નો કર્યક્રમ નું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પેટલાદ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પરીખ મહામંત્રી રિતેશભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈ, મેહુલભાઈ સોલંકી પટેલ, રમીલાબેન તળપદા મંત્રી જગદીશભાઈ જાદવ, ગોવિંદભાઇ તળપદા, યુવા મોરચા મહામંત્રી પ્રતુલ કાછીયા, મંત્રી શ્રીમત ભટ્ટ યુવા મોરચાના કાર્યકર્તા ચિંતન શાહ, ચિંતન પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ દિપાલિબેન શાહ કાઉન્સીલર શ્રી નયનાબેન પટેલ તથા કનુભાઈ પંચાલ ઉપસ્થિત રહયા.

વિપુલ સોલંકી / હરીશ પટેલ

IMG-20200915-WA0040.jpg

Right Click Disabled!