ફલ્લા પાસે કારની ઠોકરે બે ઘવાયા

ફલ્લા પાસે કારની ઠોકરે બે ઘવાયા
Spread the love

ફલ્લામાં રહેતા દામજીભાઈ ધમસાણીયા અને રામજીભાઇ નામના પ્રૌઢ બાઇક પર જઇ રહ્યા હતો જે વેળાએ પેટ્રોલ પંપના ઢાળીયા પાસે પુરપાટ વેગે ધસી આવેલા કારે ડબલ સવારી બાઇકને અડફેટે લેતા દામજીભાઇને માથા, પગ અને રામજીભાઈને હાથ-પગની આંગળીમાં ફ્રેકચર સહિતની ઇજાઓ કર્યાની ફરિયાદ કાર ચાલક સામે નોંધાઇ છે.

– રોહિત મેરાણી (જામનગર)

Bike-Accident-1.jpg

Right Click Disabled!