બનાસકાંઠા જિલ્લાની સરહદે રક્ષા કરતા વીર જવાનોને રક્ષા રાખડી બાંધવામાં આવી…

બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ વાવના ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સરહદી વિસ્તારના વીર જવાનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી કંકુ તિલક કરવામાં આવ્યા હતા જે રાત દિવસ બનાસકાંઠા ની સરહદ ખડે પગે જે સેવા આપી રહ્યા છે એવા વીર જવાનોને રાખડી બાંધી આશીર્વાદ વચનો આપવામાં આવ્યા હતા અને દીર્ધાયુ આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
રિપોર્ટ : મહેશ ડાભાણી / બનાસકાંઠા
