બાયડ તાલુકાના યુવાને બાયડ તાલુકાને આપી અનોખી ભેટ

બાયડ તાલુકાના યુવાને બાયડ તાલુકાને આપી અનોખી ભેટ
Spread the love

અરવલ્લી બ્રહ્મભટ્ટ સમાજના યુવાન સંદીપ ભુપેન્દ્રભાઈ બારોટ એ go search નામની એપ બનાવવા માં આવી છે જેનું લોન્ચિંગ બાયડ પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટના હસ્તે કરવામાં આવ્યું **આ મોબાઈલ એપ્લીકેશનની વિશેષતા એ છે કે તમે કોઇપણ વસ્તુની ખરીદી કરવા માંગો છો તો તમને તે ચીજ  online જોવા મળશે order આપ્યા પછી વસ્તુની હોમ ડીલીવરી પણ મળશે ઈલેક્ટ્રિશિયન ,પેન્ટર,એ સી સર્વિસ ,બાઈક સર્વિસ .કોમ્પ્યુટર સર્વિસ અને અન્ય વિશિષ્ઠ સેવાઓની માહિતીઓ અને કોન્ટેક નંબર આ એપ્લીકેશનની  અંદરથી આપને મળી રહેશે , ભાડે મકાન આપવાનું છે કે લેવાનું છે જેવી માહિતી પણ આ એપ્લીકેશન માં મળી રહેશે ,આમ સામાન્ય જીવન માં ઉપયોગી થાય એવી આ એપ્લિકેશન છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200707-WA0023-1.jpg

Right Click Disabled!