બારડોલીના ભામૈયા ગામે, ૪ ભૂલકાઓ રતનજ્યોતના ઝેરીબી ભૂલમાં ખાઈ જતા તબિયત લથડી

બારડોલીના ભામૈયા ગામે, ૪ ભૂલકાઓ રતનજ્યોતના ઝેરીબી ભૂલમાં ખાઈ જતા તબિયત લથડી
Spread the love

બારડોલી તાલુકાનાં ભામૈયા ગામે હળપતિવાસમાં રહેતા, ૪ ભૂલકાઓએ ભૂલમાં રટન જ્યોતના ઝેરીબી ભૂલમાં ખાઈ જતા તબિયત લથડી પડી હતી.સાથે જ આ ભૂલકાઓની તબિયત બગડતાાની સાથે ઉલ્ટી શરૂ થતાં, આ તમાંમને બારડોલી ની સરદાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.જો કે તમામની ભૂલકાઓની તબિયત સુુધારા પર હોવાનુંં જાણવા મળ્યું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200906_193838.jpg

Right Click Disabled!