બાલા હનુમાન સંકીર્તન મંદિર આજથી બંધ

Spread the love

કોરોનાની મહામારી દિન-પ્રતિદિન વધતી જાય છે ત્યારે તા.૧થી બાલા હનુમાન સંકીર્તન મંદિર સદંતર બંધ રાખવામાં આવશે. માત્ર સરકારની સૂચના મુજબ અખંડ રામધૂન ચાલુ રહેશે તો ભકતોએ સાથ-સહકાર આપવા અનુરોધ કરાયો છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!