બાવલ્લવલી કબ્રસ્તાન તથા જમાલપુર સમાશનની આસપાસ નિયાઝના ફ્રુટ પેકેટ ઘરે ઘરે પહોચાડયા

બાવલ્લવલી કબ્રસ્તાન તથા જમાલપુર સમાશનની આસપાસ નિયાઝના ફ્રુટ પેકેટ ઘરે ઘરે પહોચાડયા
Spread the love

હક્ક અને ન્યાય માટે અવાજ બુલંદ કરી માનવતાને બચાવવા માટે હઝરાત ઇમામ હુસેન ( રદી. ) એ પોતાના ૭૨ સાથી ઑ સાથે શહીદ વહોરી હતી ત્યારે ઇમામ હુસેનના સિદ્ધાંતો લોકોને જાણ અને લોકોને અમલ કરવાની પ્રેરણા મળી તે માટે દર વર્ષે મહોરમ માસ માં તેમને યાદ કરવામાં આવે છે. ત્યારે કલોકો મિલ બાવલાવવલી કબ્રસ્તાન પાસે અને જમાલપુર સ્મશાન પાસે દર વર્ષની જેમ નાયાઝ ફ્રુટ પેકેટ વહેંચીએ છીએ.

પરંતુ આ વર્ષે કોરોના મહામારી પગલે સરકારે આપેલી ગાઈડ લાઇન ના લીધે તઝ્યા જુલૂસ નો કાર્યક્રમ મોકૂફ રાખવા માં આવેલ છે. એટલી મોટી સંખ્યામાં ન્યાજ ના વિતરણ નું કાર્યક્રમ કરી શકતા નથી એટલે જમાલપુર ના સામાજિક કાર્યકર્તા બુરહદુંનુદિં કાદરીની આગેવાનીમાં અનોખી પહેલ કરવામાં આવી નયાઝના ફૂડ પેકેટ બનાવી ઘરે ઘરે જઈને લોકોને વહેચણી કરી સેવા નું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જેમાં પોલીસ સમનવાય અને શ્રી નિધિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ( જય માડી ) શ્રી પંકજભાઈ પંચાલ, બિંદુબેન, #Equitas #Small #Finance #Bankના મેનેજર શ્રી મિલન વાઘેલા, અમદાવાદ મિત્ર પ્રેસના તંત્રી શ્રીમતી શહેનાઝબેન શેખ , સ્વપનાદીપ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેતન ગુપ્તા , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા, ઝરીયા એ દુઆ ફાઉન્ડેશનના ટ્રસ્ટી બુરહાનુદિન કાદરી, તબસ્સુમ પઠાણ સહયોગ થી ફૂડ વિતરણનું આયોજન સફર બનાવવામાં આવ્યું.

IMG-20200830-WA0018-2.jpg IMG-20200830-WA0019-1.jpg IMG-20200830-WA0020-0.jpg

Right Click Disabled!