બુધવારે નડિયાદની શ્લોક હોસ્પિટલમાંથી સાત દર્દીઓને રજા અપાઇ

બુધવારે નડિયાદની શ્લોક હોસ્પિટલમાંથી સાત દર્દીઓને રજા અપાઇ
Spread the love

નડિયાદ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલ શ્ર્લોક હોસ્પિિટલમાંથી ૪૪ વર્ષીય યાસ્મીરનબેન યાકુબભાઇ સિંધી, નડિયાદના ૬૨ વર્ષીય વિરેન્દ્રશભાઇ એ. પટેલ, નડિયાદના ૪૮ વર્ષીય અખ્તરહુસેન એસ મુન્સીા, નડિયાદના ૭૪ વર્ષીય જશવંતભાઇ કે. શાહ, નડિયાદના ૪૯ વર્ષીય જીતેન્દ્ર ભાઇ એસ. પટેલ (આઝાદ), હરીયાળાના ૫૧ વર્ષીય શ્રી યાકુબભાઇ એમ. સિંધી અને નડિયાદના ૩૭ વર્ષીય અંકિત જે શાહને કોરોના વાયરસ સારવાર માટે નડિયાદ શ્ર્લોક હોસ્પિ્ટલમાં દાખલ કરવામાં આવ્યાિ હતા. તેઓની નિયત સારવાર થયેલ હોઇ આજે તેઓને હોસ્પિરટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓને હોસ્પિ‍ટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિેટલના સ્ટાષફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્વા્સ્ય્ટલ અંગે શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિદટલના ડોક્ટર શ્રી એન.ટી.શાહ તથા હોસ્પિઅટલનો સ્ટાાફ ઉપસ્થિટત રહયો હતો.
અત્રે ઉલ્લેેખનીય છે કે, આજે નડિયાદની એન.ડી. દેસાઇ હોસ્પિશટલમાંથી પણ અન્યટ બે દર્દીઓને રજા આપવામાં આવેલ હતી.

Right Click Disabled!