ભવાની માતાજી મંદિર ચોરવાડ ખાતે આયોજીત શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન સપ્‍તાહ મોકુફ

Spread the love

શ્રી ભવાની રીલીજીયસ ચેરીટેબલ ટ્રષ્‍ટ ચોરવાડ દ્રારા તા. ૨૫ માર્ચ થી તા ૦૨-૦૪-૨૦ સુઘી આયોજીત શ્રી દેવી ભાગવત જ્ઞાન સપ્‍તાહ વૈશ્વીક મહામારી કોરોના સંદર્ભે મોકુફ રાખવામા આવેલ છે.દર વર્ષ ચૈત્રી નવરાત્રી દરમ્યાન ભવાની માતાજી મંદિર પરિસર ચોરવાડ ખાતે શ્રીમદ દેવી ભાગવત સપ્‍તાહનુ આયોજન કરવામાં આવે છે.જે હાલની પરીસ્થિતી જોતા મોકુફ રાખવામાં આવેલ હોવાનુ પ્રમુખશ્રી ભવાની રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રષ્‍ટ ચોરવાડની યાદીમાં જણાવયુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!