ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોડાસાની નામાંકિત તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સ્ટડીઝ અને મહાત્મા ગાંધી રૂરલ એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે વરણી કરવા બદલ ગૌરવ વધાર્યું

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોડાસાની નામાંકિત તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સ્ટડીઝ અને મહાત્મા ગાંધી રૂરલ એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે વરણી કરવા બદલ ગૌરવ વધાર્યું
Spread the love

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોડાસાની નામાંકિત તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સ્ટડીઝ અને મહાત્મા ગાંધી રૂરલ એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ કાઉન્સિલ ના સભ્ય તરીકે વરણી કરવા બદલ અને જિલ્લાની એકમાત્ર સંસ્થા છે કે જે રૂરલ એરીયાના વિદ્યાર્થીઓ માટે એન્ટરપ્રિન્યોર શીપ સહાય, પર્સનાલિટી ડેવલોપમેન્ટ ,ટેકનીકલ આસિસ્ટન્ટ અને રૂરલ એંગેજમેન્ટ ના વિષયમાં તજજ્ઞ તરીકે કામ કરી ગ્રામ્ય વિસ્તારના યુવાનોને ટેકનોલોજીના યુગમાં અપડેટ કરી મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટેની કડી બનાવવા બદલ ખુબ ખુબ આભાર સંસ્થાને આ મિશનના સભ્ય બનાવી અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન શ્રીરણવીર સિંહજી પુવાર વાઇસ ચેરમેન પ્રભુદાસભાઈ પટેલ રસિકભાઈ પટેલ મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી નવીનભાઈ વિનુભાઈ તેમજ સમગ્ર તત્વ પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર ટ્રસ્ટી મંડળે તત્વ કોલેજના ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા… સાથેસાથે આવી જ રીતે શિક્ષણ ક્ષેત્રે સંસ્થાનું તેમજ અરવલ્લી જિલ્લાનું અને સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું તે બદલ શિક્ષણવિદો રાજકીય આગેવાનો અને વિસ્તારના તમામ નાગરિકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

IMG_20200830_141840-2.jpg IMG_20200830_142004-1.jpg IMG_20200830_141908-0.jpg

Right Click Disabled!