મંગળ કાયોઁનો.. ઈષ્ટ પાસવર્ડ : શ્રી ગણેશાય નમ:

મંગળ કાયોઁનો.. ઈષ્ટ પાસવર્ડ : શ્રી ગણેશાય નમ:
Spread the love

ઈષ્ટ દરેક સૌ સઘળા કામ,
થાય ગણેશ કૃપાથી, સબળા કામ.

સેંકડો કંઈ કેટલુંય લખાયુ, જુઓ..
૩૩ કોટિ , દેવી ને દેવતાઓ વિષે..

શુભારંભ જેનાથી થાય કાયોઁનો,
ઈ સાહિત્યમાં કેમ વિસરાયા બધે ?!

મંગળાચરણ થી , જઈએ મંગળ શરણ..
શુભ – લાભનું મળશે અદ્વિતીય વરદ્.

શુભ કલ્યાણ કાર્યો નો મંગળ પાસવર્ડ,
‘શિલ્પી’ ૐ શ્રી૧ા , શ્રી ગણેશાય નમ:
—————————————-
(કવિ ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

CYMERA_20200826_152836-2.jpg CYMERA_20200822_230241-1.jpg IMG_20200828_151120-0.jpg

Right Click Disabled!