મફત રાશન ન આપનાર પર થશે સખ્ત કાર્યવાહી, ફોન કરો નોંધાવો ફરિયાદ

મફત રાશન ન આપનાર પર થશે સખ્ત કાર્યવાહી, ફોન કરો નોંધાવો ફરિયાદ
Spread the love
  • સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-215-5512 અને 1967 બહાર પાડ્યા છે જે દ્વારા તમે ફરિયાદ કરી શકો છો

પીએમ મોદી (Prime Minister of India Narendra Modi)ની અધ્યક્ષતા વાળી કેબિનેટ (Cabinet Decision) બેઠકમાં બુધવારે ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના વિસ્તાર માટે મંજૂરી આપવામાં આવી છે. આ વિષે જાણકારી આપતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ ટ્વિટ પણ કર્યું હતું. કેન્દ્ર સરકારે PMGKAY હેઠળ 81 કરોડથી વધુ લોકોને નવેમ્બર 2020 સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ યોજનામાં તે લોકોને પણ અનાજ આપવામાં આવશે જેની પાસે રાશન કાર્ડ (Ration Card)નથી.

IMG-20200709-WA0009.jpg

Right Click Disabled!