મહિલા અને બાળ અધિકારી, સાબરકાંઠા તથા અરવલ્લી દ્વારા વેબીનારનું આયોજન

મહિલા અને બાળ અધિકારી, સાબરકાંઠા તથા અરવલ્લી દ્વારા વેબીનારનું આયોજન
Spread the love

આજે મહિલા પખવાડિયા નિમિતે, વિવિધલક્ષી મહિલા કેન્દ્રો, પી.બી. એસ. સી. સેન્ટર, અભયમ હેલ્પલાઇન 181, નારી કેન્દ્ર, અને વન સ્ટોપ સેન્ટર, જેવી  સાબરકાંઠા અને અરવલ્લીની સંસ્થાઓને સંકલનમાં રાખીને જે વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઓનલાઇન પ્લેટફોર્મ નો મહતમ ઉપયોગ કરી, અને ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ નંબર 1 થી  પ્રસારિત થનાર કાર્યક્રમો વધુમાં વધુ લોકો નિહાળે તેવા પ્રયત્નો કરવા તથા દરેકે પોતાની કક્ષાએથી અત્રેના માતગદર્શન હેઠળ વિજાણુ માધ્યમો દ્વારા ઇનોવિટીવ કાર્યક્રમો કરવા માર્ગદર્શન તેમજ સૂચના આપવામાં આવી.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200801-WA0024.jpg

Right Click Disabled!