મહુવા મોરારીબાપુના સમર્થનમા મહુવા સજડ બંધ

મહુવા મોરારીબાપુના સમર્થનમા મહુવા સજડ બંધ
Spread the love

દ્વારકામા માફી માંગવા બોલાવવામાં આવયા હતા તયારે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે ઓચીંતા પબુભા માણેક દવારા મોરારીબાપુ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી. તેના અનુસંધાનમાં પબુભા માણેક ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તેના અનુસંધાનમાં આજે મહુવા શહેર સજડ બંધ છે.

રીપોર્ટ : અરશદ દસાડીયા / અરમાન ધાનાણી (સાવરકુંડલા)

IMG-20200620-WA0036-0.jpg Screenshot_20200620-141915_WhatsAppBusiness-1.jpg

Right Click Disabled!