મહેસાણામાં સાંસદ દ્વારા દિવ્યાંગોને જરૂરી સાધન સહાય આપવામાં આવી

મહેસાણામાં સાંસદ દ્વારા દિવ્યાંગોને જરૂરી સાધન સહાય આપવામાં આવી
Spread the love

મહેસાણામાં વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિતે સેવકાર્યો કરી સ્થાનિક સાંસદ દ્વારા આગોતરી ઉજવણી કરવામાં આવી છે જેમાં દિવ્યાંગોને જરૂરી સાધન સહાય આપવામાં આવી છે દેશનું નેતૃત્વ સાંભળી દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર વર્તમાન ભારતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 સ્પેટેમ્બરના રોજ 71 માં જન્મ દિવસ છે ત્યારે કોરોના મહામારી સમયે સામુહિક ઉજવણી કરવી જોખમી જણાતા અને મહેસાણા સાંસદ શારદાબેન પટેલની ઉપસ્થિતિમાં આગોતરું આયોજન કરી સ્થાનીક સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સહાય આપી સેવાકાર્ય કરી pm ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે, દિવ્યાંગ એવા પ્રજ્ઞાચક્સુ લોકોને અટોમેટિક ડિટેકટેડ સ્ટીક, પગ થી દીવ્યંગત લોકોને ગોડી અને ભણતા દિવ્યાંગ બાળકોને અભ્યાસ કીટ આપવામાં આવી છે. આ પ્રસંગે નશા મુખત ભારત પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અભિયાયન ને આગળ વધારવા અને લોકો સુધી નશમુકતીનો અભિગમ પહોંચાડવા ખાસ પ્રકારે નિયુક્ત નોડલ અધિકારી દ્વારા નશામુક્તિ માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Screenshot_2020-09-11-16-49-18-88.png

Right Click Disabled!