મહેસૂલ અને પોલીસ ખાતું ભ્રષ્ટાચારનો અડ્ડો : મુખ્યમંત્રી રૂપાણી

મહેસૂલ અને પોલીસ ખાતું ભ્રષ્ટાચારનો અડ્ડો : મુખ્યમંત્રી રૂપાણી
Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ધન્યવાદ કે જેમણે પોતે સ્વીકાર્યું કે આજથી વીસ-પચીસ વર્ષ પહેલા (કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે) ભ્રષ્ટાચાર થતો નહોતો આજે વીસ પચ્ચીસ વર્ષ થી (ભાજપની સરકાર આવ્યા પછી) ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થાય છે મહેસૂલ ખાતું અને પોલીસ ખાતું એ ભ્રષ્ટાચારના અડ્ડાઓ બની ગયેલ છે.

 

Right Click Disabled!