માંગરોળમાં 6 અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક

માંગરોળમાં 6 અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક
Spread the love

આજે દિવસ દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 6 ઇંચ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડતાં કીમ નદીમાં વરસાદી પાણીની ભારે આવક થતાં ફરી એકવાર કીમ નદી બે કાંઠે વહેવા લાગી છે.સતત ઉપરવાસમાં પડી રહેલાં વરસાદને પગલે તથા સમગ્ર સુરત જિલ્લામાં પડી રહેલાં વરસાદને પગલે કીમ નદી માં વ્યાપક વરસાદી પાણીની આવક થઈ રહી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200830_204506.jpg

Right Click Disabled!