માણાવદરના આંબલીયા ગામે 3 ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી

માણાવદરના આંબલીયા ગામે 3 ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી
Spread the love

માણાવદર તાલુકાના આંબલીયા ગામે દોઢ કલાક માં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણી થયા હતા આંબલીયા ગામ તેમજ આજુબાજુના ગામોમાં પણ ત્રણ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી થઇ ગયા હતા. હજુ તો આગલા વરસાદના અને ઓઝત પુરના કારણે ખેતરોમાં પાણી માંડ માંડ ખાલી થયા હતા ત્યાં આજે ફરીથી વરસાદ શરૂ થતા આંબલીયા ગામે ખાબકેલા દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી ખેતરો ફરી પાણીમાં જળબંબાકાર થયા હતા તેમ આંબલીયા ગામના સરપંચ નારણભાઈ ભેડા એ જણાવ્યું હતુ.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200912-WA0016.jpg

Right Click Disabled!