માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા ગાયોને નિરણ ખવડાવવામાં આવી

માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા ગાયોને નિરણ ખવડાવવામાં આવી
Spread the love

માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ એક ઉમદા કાર્ય કરી રહયા છે. તેમના આ કાર્ય ને લઇ મુંગા પુશુઓની આંતરડી ઠરી રહી છે. કોરોના મહામારીના આ કપરા સમયમાં માણાવદરના સેવાભાવી યુવાનો રાજવીરસિંહ ચાવડા, હિમાંશુ પરમાર, વિરેન ઝાટીયા, નાગાજણ દાસા, દેવેન્દ્ દેકિવાડીયા, અંકુર કોરડીયા વગેરે યુવાનો લીલો ધાસચારો પોતાની ગાડીમાં લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જઇને અબોલ નિરાધાર ગૌવંશને લીલો ધાસચારો ખવડાવી પુણ્યકાર્યમાં નિમિત બન્યા હતા.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200413-WA0005.jpg

Right Click Disabled!