માણાવદરમાં 24 કરોડનું રિવરફ્રન્ટ યોજનાનું ટેન્ડર ઇસ્યુ થતા આભાર વ્યક્ત કરતા તાલુકા ભાજપ મહામંત્રી મારૂ

માણાવદરમાં 24 કરોડનું રિવરફ્રન્ટ યોજનાનું ટેન્ડર ઇસ્યુ થતા આભાર વ્યક્ત કરતા તાલુકા ભાજપ મહામંત્રી મારૂ
Spread the love

પ્રથમ તો સ્વપ્ન જેવું લાગતું હતું પરંતુ એ વાત વાસ્તવિક છે કે આઝાદી પછી માણાવદર તાલુકા ને સરકારશ્રીમાં બીજી વખત પ્રતિનિધિત્વ કરતા તેનું શું ફરક પડે તે વાતની આજે તાલુકાની પ્રજા મહેસુસ કરી રહી છે ત્યારે માણાવદર તાલુકાન ની જનતા ને એક અનેરી સુવિધાનો લાભ મળશે જેમાં ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકાર અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા ના પ્રયાસોથી માણાવદર શહેર માં ૨૪ કરોડના ખર્ચે એક રિવરફ્રન્ટ બનવાનું ટેન્ડર ઇસ્યુ થતા માણાવદર તાલુકા ભાજપ મહામંત્રી જગદીશભાઈ મારૂ એ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે માણાવદર તાલુકાના લોકો માટે આ અનેરી સુવિધા થશે અને એક નવું નજરાણું છે તેમ જણાવ્યું હતું

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200910-WA0010.jpg

Right Click Disabled!