માનનીયશ્રી વડાપ્રધાન મોદીનું સંબોધન

માનનીયશ્રી વડાપ્રધાન મોદીનું સંબોધન
Spread the love
 • થોડા અઠવાડિયા સુધી ઘરની બહાર નિકળવાનું ટાળો.
 • ભીડ થી દુર રહો.
 • ઘરે બેઠા તમામ કામો શક્ય હોય તેટલા કરો.
 • ઘરે સિનિયર સીટીઝન હોઈ તેને ખાસ અનુરોધ કે તેઓ ઘરની બહાર ન નીકળે.
 • કોરોના ને ગંભીરતાથી લો.
 • મીડિયા કર્મીઓ. સરકારી ઓફિસોને એક્ટિવ રહેવું પડે પરંતુ અન્ય લોકો કામ સિવાય બહાર ન નિકળશો.
 • સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો. જનતા કરફ્યુ નુ પાલન કરો.
 • “મોદીજી એ કહ્યું દેશમાં ૨૨ માર્ચ રવિવાર સવારે ૭ થી રાત્રે ૯ સુધી જનતા કરફ્યુ.
 • કોઈએ ઘરની બહાર ન નીકળવું.
 • આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ વ્યક્તિ સિવાય કોઈ વ્યક્તિ ઘર બહાર ન નિકળશો.
 • “દેશ ની તમામ રાજ્ય સરકાર ને આદેશ આપ્યા કે ૨૨ માર્ચ, રવિવારે જનતા કરફ્યુ નું પાલન કરાવશો.”
 • ૨ મહિનાથી લાખો લોકો કોરોનાની મહામારીથી હેરાનગતિ ભોગવી રહ્યા છે. એમના સહિત તમામના સ્વાસ્થ્ય માટે આ અપીલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200321-WA0007.jpg

Right Click Disabled!