માનવ કથાકાર ખોડાભાઇ દ્વારા કારોના વાયરસ અંગે સાવચેતી કેળવવા જનસંપર્ક અભિયાન

માનવ કથાકાર ખોડાભાઇ દ્વારા કારોના વાયરસ અંગે સાવચેતી કેળવવા જનસંપર્ક અભિયાન
Spread the love

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો ભયાનક મહાલો જોવા મળી રહ્યો છે ત્યારે નાના બાળકોથી લઇ દરેક મનુષ્યમાં જાણકારીના તથા સાવચેતીના અભાવે ભયનો માહોલ સર્જાયો છે.સરકાર અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા પણ ખૂબ કાળજી લેવામાં આવી રહી છે સાવચેતીના આ અભિયાનમાં સહિયોગી થવાનાં સેવાકીય ઉદ્દેશ્યથી વિડજના વતની અને શ્રી એમ.એન.પટેલ પ્રા. શાળાના આચાર્ય, માનવ કથાકાર ખોડાભાઈ પટેલ દ્વારા સ્ટાફ મિત્રો ના સહિયોગથી નાનીકડીના આસપાસના વિભાગોમાં કોરોના વાઇરસ અંગેની માહિતી તથા તેનાથી બચવા શુ સાવચેતી રાખવી જોઈએ અને આવી પડેલ આ મુસીબત માંથી ઉગરવા ગભરાયા સિવાય તેનો સામનો કરવો જોઈએ તેવી રજુઆત દ્વારા જન સંપર્કના માધ્યમથી સેવાનું ઉત્તમકાર્ય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.

રિપોર્ટ : ધવલ ગજ્જર

IMG-20200321-WA0057.jpg

Right Click Disabled!