માસ્ક – હેન્ડો સેનીટાઇઝર કે ગ્લોવ્ઝ્નો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કરાયેલ સમાવેશ

Spread the love
  • નિયત કરેલ ભાવથી વધુ કિંમતે વેચી શકાશે નહીં કે સંગ્રહાખોરી કરી શકાશે નહીં

લુણાવાડા,
ભારત સરકારના ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા તા. ૧૩મી માર્ચ ૨૦૨૦૨ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામા અન્વનયે કોવીડ-૧૯ મેનેજમેન્ટ અન્વ૨યે માસ્કા-હેન્ડથ સેનીટાઇઝર અને ગ્લોાવ્ઝેના ઉત્પાભદન, ગુણવત્તા, વેચાણ વિગેરેના નિયંત્રણ માટે આવશ્યરક ચીજવસ્તુે અધિનિયમ હેઠળ જાહેર કરવામાં આવેલ છે.
આવશ્ય ક ચીજવસ્તુ ઓ હેઠળ આવરી લેવામાં આવેલ આ તમામ વસ્તુનઓ (માસ્કા, હેન્ડે સેનીટાઇઝર, ગ્લો‍વ્ઝઆ)નું વેચાણ કરતાં વેપારીઓએ વેપારના સ્થકળે ઉઘડતો સ્ટોનક, તેમજ બંધ સ્ટોઠક સહિત ભાવોની યાદી દેખાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે. ઉત્પાીદક દ્વારા નિયત કરેલા ભાવથી વધુ કિંમતે વહેંચી શકાશે નહીં. આવશ્યિક ચીજવસ્તુાઓ હેઠળ ઉપરોકત વસ્તુદઓની સંગ્રહાખોરી શકાશે નહીં. રૂા. ૧૫ થી વધુ કિંમત હોય તો કેશમેમા કે બીલ વગર વેચાણ થઇ શકશે નહીં. વેપારીએ ઉઘડતો સ્ટોતક, દિવસ દરમિયાન મેળવેલ સ્ટોકક તથા બંધ સ્ટો કની વિગત દર્શાવતું દૈનિક રજિસ્ટહર નિભાવવાનું રહેશે તથા દૈનિક હિસાબો રાખવાના રહેશે.

Right Click Disabled!