મોડાસામાં મેઘગર્જના સાથે મેઘરાજાની પધરામણી 

મોડાસામાં મેઘગર્જના સાથે મેઘરાજાની પધરામણી 
Spread the love

મોડાસા શહેરમાં બુધવારે  સાંજના સુમારે મેઘરાજાની સવારી પહોંચી હતી ગાજવીજ સાથે વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં ફસાયા હતા મોડાસા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થી ભૂમિપુત્રોમાં આનંદ છવાયો હતો વરસાદ ના વિરામ થી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જીલ્લાવાસીઓ મેઘમહેર થી વાતાવરણમાં ઠંડક પ્રસરતા હાશકારો અનુભવ્યો હતો

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG_7269.jpeg

Right Click Disabled!