મોડાસા મ. લા. ગાંધી ઉ.કે.મંડળ દ્વારા રૂ.3.91 લાખનો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ

મોડાસા મ. લા. ગાંધી ઉ.કે.મંડળ દ્વારા રૂ.3.91 લાખનો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ
Spread the love

ગુજરાત હાલમાં કોરોનાની મહામારી થી સંક્રમિત થયેલ છે. તે સમયે માન. મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબની અપીલના અનુસંધાને મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ કૉલેજ પરિવારના હોદેદારો, પ્રિન્સીપાલશ્રીઓ અને સ્ટાફમિત્રોના સહયોગથી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માં રૂ.૩,૯૧,૮૬૭/- ની રકમનો ચેક અરવલ્લી જિલ્લા ના કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને મંડળ ના પ્રમુખ નવીનચંદ્ર મોદી, ઉપપ્રમુખ સુભાષભાઈ, મહેન્દ્રમામા, ડોક્ટર ઘનશ્યામભાઈએ કૉલેજ પરિવાર વતી સુપ્રત કરેલ છે.

રિપોર્ટ : પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)

IMG-20200522-WA0010.jpg

Right Click Disabled!