મોડાસા : સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોને રાશનકીટ અને શાકભાજી વિતરણ

મોડાસા : સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોને રાશનકીટ અને શાકભાજી વિતરણ
Spread the love

જન્માષ્ટમીના તહેવારોમાં રાંધણ છઠનું મહત્ત્વ અનેરું હોય છે પરંતુ કોરોનાના કપરા કાળ માં તહેવારો જરિયાત મંદ માટે ઉજવવા ખૂબ જ કપળા છે ત્યારે નટુભાઈ ચૌધરી  ટ્રસ્ટ અને જાયન્સ મોડાસા તરફથી તહેવારોની ઉજવણી કરી શકાય તેવી રેશનીંગ કીટ શાકભાજી સહિતની ચીજવસ્તુઓ દિવ્યાંગ વિકલાંગ પરિવારની દીકરીઓને સર્વ શિક્ષા અભિયાન આઇસીડી એસવિભાગના સહકારથી પૂરી પાડી આ કાર્યક્રમમાં જાયન્સ ઝોન ઉપપ્રમુખ  મોડાસા જાયન્ટસ પ્રમુખ નરેન્દ્ર પટેલ મંત્રી જાયન્ટસના સભ્યો હાજરીમાં વિતરણ.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200808-WA0025-1.jpg IMG-20200808-WA0027-0.jpg

Right Click Disabled!