મોરબી જિલ્લા પ્રિન્સીપાલ જજ દ્વારા કોરોના મહામારી અંગે સહકાર આપવા અનુરોધ

Spread the love

મોરબી,
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રીટ પીટીશન તથા મોરબી કલેકટરશ્રીના જાહેરનામા તથા ભારત સરકાર દ્વારા પણ વિશ્વભરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાઈરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે જાહેર સ્થળોએ વધારે માત્રામાં જનસમુહને ભેગા નહિ થવા તાકીદ કરવામાં આવેલ છે. જેથી જાહેર જનતાને આ મહામારીને વધુ ફેલાવતી અટકાવવા સલામતીના ભાગરૂપે સહકાર આપવા મોરબી જિલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ, શ્રી એ.ડી.ઓઝાએ અનુરોધ કરેલ છે.

Right Click Disabled!