મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજની બહેનો યુનિવર્સિટીમાં હોકીમાં ચેમ્પિયન

મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજની બહેનો યુનિવર્સિટીમાં હોકીમાં ચેમ્પિયન
Spread the love

અપુર્વ રાવળ,  (મહેસાણા)

નાગલપુર સ્થિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેન્ક સાયન્સ કોલેજની બહેનોની ટીમ એમ. એન. સાયન્સ કોલેજ પાટણ ખાતે યોજાયેલ હતી. જેમાં યુનિ ચેમ્પિયનમાં હોકી બહેનોની સ્પર્ધામાં ચેમ્પિયન રહી હતી. આ ટિમમાં કેપ્ટન રીંકુ, પ્રકાશબા, જયશ્રી, ફોરમ, મીનલ, નજમાં, વિશ્વા, પારુલ, ભૂમિ, નિયતિ, ઉર્વી, મેઘના, દીક્ષિતા, આ તમામ ખેલાડીઓએ સુંદર પ્રદર્શન કરી સમગ્ર યુનિ.માં ચેમ્પિયન બની હતી. કોલેજના આચાર્ય શ્રી ડો. ડી.આર.પટેલ તથા ફિઝિકલ ઇન્સ્ટક્ટર ડો,પંકજ વસાવા તથા સમગ્ર કોલેજ પરિવારે આ ટિમને અભિનંદન આપ્યા હતા.

Right Click Disabled!