” રક્ષા : સૂત્ર = બંધન, એક…..પવિત્ર બંધન રચના.”

” રક્ષા : સૂત્ર = બંધન, એક…..પવિત્ર બંધન રચના.”
Spread the love

અનેકોનેક છે, બંધન સંસાર માં,
છતાં , સબંધ અકબંધ જીવન માં..

લગ્ન, રક્ષા ને અન્ય એવાં કંઈક,
છે જુઓ : આશીર્વાદ ઈશ્વરના.

બંધ તું..ધન , ન કર વહેવાર માં,
વહે જો….સ્નેહ ,પવિત્ર સંબંધ માં.

બેન,, બ્રાહ્મણ, સૌ બાંધે શુકન માં,
થાય ભવ પાર , આશીર્વચન માં.

સૂત્ર રક્ષા નું રક્ષા બંધન, ‘શિલ્પી’,
જીતાય છે યુદ્ધ ,જો સમરાંગણમાં.

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
▶(કવિ) શ્રી પંકજ દરજી ‘ શિલ્પી ‘

images-10-0.jpeg IMG-20200731-WA0031-1.jpg

Right Click Disabled!