રાજકોટના પરાપીપળીયા ગામે ફરી દીપડાનો આતંક

રાજકોટના પરાપીપળીયા ગામે ફરી દીપડાનો આતંક
Spread the love

રાજકોટના જામનગર હાઈવે પર આવેલાપરાપીપળીયા ગામે ફરી એક વાર દીપડાએ તેનો આતંક મચાવ્યો છે, દીપડાને પકડવા માટે હજુ સુધી વન વિભાગની ગામમાં ટીમ નથી પહોચી. ત્યારે આ મામલે ગ્રામજનોમાં રોષની સાથે સાથે ડરનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે સતત બીજા દિવસે રાત્રે પણ ત્રણથી ચાર વખત દેખાતો દીપડો ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે.

  • રાજકોટના જામનગર હાઇવે પર આવેલ પરાપીપળીયા ગામે ફરી દીપડાનો આતંક
  • દીપડો પકડવા હજુ સુધી નથી પહોંચ્યું વન વિભાગ
  • વન વિભાગ ન પહોંચતા ગ્રામજનોમાં રોષ
  • સતત બીજા દિવસે રાત્રે પણ ત્રણથી ચાર વખત દેખાતો દીપડો
  • વન વિભાગ ન પહોંચતા ગ્રામજનોએ ખેતરોમાં કર્યો રાતવાસો

જેના કારણે ગ્રામજનો રોષનો માહોલ ફેલાયેલો છે…સતત બે દિવસથી ગામમાં ત્રણથી ચાર વાર દીપડો દેખાયો છે. વન વિભાગની ટીમ દીપડાનું રેસ્કયુ કરવા નથી આવતી જેના કારણે ગ્રામજનો ખેતરોમાં રાતવાસો કરી રહ્યા છે.

DIPDO-1-960x640.jpg

Right Click Disabled!