રાજકોટની મુખ્ય બજારો કોરોના વાયરસના કારણે ત્રણ દિવસ બંધ રહેશે

રાજકોટની મુખ્ય બજારો કોરોના વાયરસના કારણે ત્રણ દિવસ બંધ રહેશે
Spread the love

રાજકોટ શહેરની મુખ્ય બજારો ત્રણ દિવસ બંધ રહેશે. ગુંદાવાડી. ધર્મેન્દ્ર રોડ. ઘી-કાંટા રોડ. લાખાજીરાજ રોડ. કોઠારીયા નાકા. સોની બજાર. જેવી બજારો બંધ રહેશે. કોરોના વાયરસના કારણે સમગ્ર રાજકોટ શહેરની આ મુખ્ય બજારો શનિ-રવિ અને સોમ એમ ત્રણ દિવસ સંપૂર્ણ ૧૦૦ ટકા બંધ રાખવા રાજકોટના મુખ્ય એસોસિયેશનોએ મોડીરાત્રે નિર્ણ્ય જાહેર કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200321-WA0011.jpg

Right Click Disabled!