રાજકોટમાં ચાની કિટલી, પાનના ગલ્લાઓ બંધ કરાવવા મ્યુનિ. કમિશનરનો આદેશ

રાજકોટમાં ચાની કિટલી, પાનના ગલ્લાઓ બંધ કરાવવા મ્યુનિ. કમિશનરનો આદેશ
Spread the love

રાજકોટમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. તેવામાં તંત્ર પણ દોડતું થયું છે. અને શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ રાજકોટમાં ચાની કિટલી, પાનના ગલ્લાઓ બંધ કરાવવા આદેશ કરી દીધો છે. રાજકોટમાં એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે. તેવામાં R.M.C. કમિશ્નરએ જણાવ્યું હતું કે ૧૦૦ જેટલી ટીમો બનાવવામાં આવી છે. જે શહેરમાં કાર્યરત છે. જે વિસ્તારમાં દર્દી રહ્યો છે. ત્યાંના ૧૮૦૦૦ થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સાથે જ તેના પરીવારના સભ્યોની પણ જરૂરી કાળજી લેવામાં આવી રહી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200320-WA0229.jpg

Right Click Disabled!